બ્લોગર પર બ્લોગ કેવી રીતે બનાવશો - gurukrupa
WWW.ROYALSAYARI.COM

" મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે -

Post Top Ad

Your Ad Spot

Friday, March 28, 2014

બ્લોગર પર બ્લોગ કેવી રીતે બનાવશો

 બ્લોગર પર બ્લોગ કેવી રીતે બનાવશો ?


હજુ પણ એવા ઘણા મિત્રો છે કે જે બ્લોગ બનાવવા માંગે છે પણ બ્લોગ બનાવવાની રીત જાણતા નથી. તો બ્લોગ કેવી રીતે બનાવવો?
1. સૌ પ્રથમ www.blogger.com પર જાઓ.
2. તમારા Gmail થી લોગીન થાઓ.
3. તમારા બ્લોગનું શીર્ષક પસંદ કરો
4. તમારા બ્લોગનું URL ને લાખો. દા.ત.mksolanki.blogspot.com
5. થીમ યાને ડીઝાઇન પસંદ કરો.
6. આગળ વધવા માટે આગળ પર ક્લિક કરો.
7. કોઈ પણ એક પોસ્ટ કરો. પોસ્ટમાં પોસ્ટનું શીર્ષક લાખો, વિગત લખો અને પોસ્ટ પ્રકાશિત કરો

આ રીતે ... તમારો બ્લોગ શરુ કરી શકો. બ્લોગ બનાવવો ખુબ સરળ છે
vadhu mahiti mate comment box ma janavo.
ame solve karva pyatan karishu

THANKS TO VISIT MY BLOG 

Post Top Ad

Your Ad Spot